Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3230 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 32 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 217.82 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,45,75,473 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 5,28,562 લોકોનાં મોત થયાં છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ