Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો અકસ્માત થયો છે. પહલગામના ચંદનવાડીમાં ITBPના જવાનોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 6 જવાનો શહીદ થઈ ગયા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘટના સ્થળ પર 19 એમ્બ્યુલન્સ તૈનાત છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ