Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 ભારતની રાજધાનીની 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા 3 દિવસથી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) બાદ આજે 4 થા દિવસે પણ ધમકી મળતા હડકંપ મચી ગયો છે. રોહિણી સેક્ટર 3ની અભિનવ પબ્લિક સ્કૂલ (Abhinav Public School) ની સાથે ઘણી અન્ય શાળાઓને ધમકીભર્યો મેઈલ મળ્યો છે. સતત 4 થા દિવસે આ પ્રકારની ધમકી મળતા પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી ઉપરાંત બેંગલુરુની કેટલીક શાળાઓને પણ આવી જ ધમકીઓ મળી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ