વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસ ભારતમાં પણ પગપેસારો કરી રહ્યો છે. કેરળમાં એક જ પરિવારનાં 5 સભ્યોમાં કોરોના વાયરસની પુષ્ટિ થતાં ભારતમાં કુલ આંકડો 39 પર પહોંચી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ઇટલીથી ભારત આવ્યું હતું. આ અગાઉ પણ કેરળમાં કોરોના વાયરસનાં 3 કેસ નોંધાયા હતા. જણાવી દઈએ કે, કોરોના વાયરસ ગ્રસ્ત પરિવારને પટનમથીટ્ટા જનરલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.