Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે,  વડોદરામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે હાલમાં ઇન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે રાજકોટમાં ત્રણ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ