ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11 હજારને પાર કરી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં અંદાજે 700 નવા કેસો સામે આવ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ પ્રમાણે, હાલ દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોનો આંકડો 11439 થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધી આ જીવલેણ વાઈરસે 377 લોકોનો જીવ લીધો છે, જ્યારે આ બીમારીથી 1306 લોકો સ્વસ્થ થઈ ચૂક્યાં છે.
કોરોના વાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર છે. અહીં અત્યાર સુધીમાં 2687 કેસો સામે આવી ચૂક્યાં છે, જ્યારે 178 લોકો મોતને ભેટ્યા છે. બીજા નંબર પર દિલ્હી છે. જ્યાં 1561 પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.