ઓસ્ટ્રિયાનાં ગ્રાઝ શહેરની એક સ્કૂલમાં અંધાધૂંધ થેયલી ગોળીબારમાં ૯ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતા અને ૧૨ને ઇજા થઈ હતી. આ ગોળીબાર કરનાર ૨૧ વર્ષનો હુમલાખોર સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી જ હતો. ગોળીબાર પછી તેણે પોતે ુુપણ આત્મહત્યા કરી.શસ્ત્રો રાખવાનો કાયદેસર પરવાનો ધરાવતા અને બે ગન લઈને સ્કૂલમાં પ્રવેશેલા હુમલાખોરની ઓળખ અને ઇરાદા અંગે પોલીસ હજી અજાણ છે.