કાશ્મીરમાં પહેલાથી જ ટાર્ગેટ કિલિંગના કારણે ડરનો માહોલ છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 1 કાશ્મીરી હિંદુની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના સાથે ફરી કાશ્મીરી હિંદુઓએ સરકારને સુરક્ષા માટે અપીલ કરી છે.
આ ઘટનાને લઇને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, શોપિયાંમાં એક સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 1 નાગરિકનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. ટાર્ગેટ કિલિંગનો ભોગ બનનારા આ બંને કાશ્મીરી હિંદુ છે.