રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ યસ બેન્કને પુનઃ બેઠી કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ યોજનાને અંતિમ ઓપ આપી દીધો છે.લિક્વિડિટીના પ્રશ્નો ના સર્જાય તે હેતુસર માત્ર મૂડીકીય યોજનાઓ જ નહીં પરંતુ ફંડિંગ લાઇનને પણ અંતિમ ઓપ અપાઇ ચૂક્યો છે. ઘડી કાઢવામાં આવેલી યોજના પ્રમાણે રિઝર્વ બેન્ક ટૂંકસમયમાં એસબીઆઇ અને અન્ય બેન્ક્સ તરફથી વ્યક્ત થયેલી સહયોગી ભૂમિકાની વચનબદ્ધતાને જાહેર કરશે.