દિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર વિજય મેળવ્યા ધારાસભ્ય નરેશ યાદવ દક્ષિણપશ્ચિમ દિલ્હીમાં મંદિરે દર્શન કરી કાફલા સાથે ઘરે ફરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે ગોળીબાર કરતા એક AAP કાર્યકરનું મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ તેમણે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ મામલો વ્યક્તિગત દુશ્મનાવટનો હોવાનું જણાય છે.