Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી ને તેમની પત્ની એસ્ટર ડફ્લો અને હાર્વર્ડના પ્રોફેસર માઇકલ ક્રેમરની સાથે આ વર્ષનો અર્થશાસ્ત્રનો નૉબલ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સોમવારની સવારે સ્ટૉકહોમથી નૉબલ પુરસ્કાર મળવાના અહેવાલ મળતાં જ અભિજીત ઊંઘવા માટે જતા રહ્યા હતા. અભિજીત બેનર્જીએ નૉબલ પ્રાઇઝ ડૉટ ઓઆરજીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, હા, વહેલી સવારની વાત છે. હું આટલો વહેલો જાગતો નથી. મેં વિચાર્યું કે જો ઊંઘીશ નહીં તો ગડબડ થઈ જશે.

ન્યૂયૉર્કના સમય મુજબ, સોમવાર સવારે 6 વાગ્યે ત્રણેયને 2019ના અર્થશાસ્ત્રના નૉબલ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઈ હતી. તેઓએ કહ્યુ કે, તેઓ વધું ઊંઘી ન શક્યા, કારણ કે તેમને સન્માનિત કરવાના અહેવાલ ભારતથી યૂરોપ સુધી ફેલાઈ ગયા અને તેમને ફોન આવવા લાગ્યા.

અવું પૂછતાં કે બેનર્જી અને ડફ્લોને વિવાદિત દંપતી તરીકે નૉબલ પ્રાપ્ત થયો છે તો તેઓએ તેને વિશેષ કરાર કર્યો. નૉબલ પુરસ્કારના ઈતિહાસમાં માત્ર પાંચ અન્ય વિવાહિત દંપીઓને આ પ્રાપ્ત થયો છે.

ભારતીય અર્થવ્યવસ્થા પર વ્યક્ત કરી ચિંતા

મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં પ્રાફેસર અભિજીતે એક મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે  આ દરમિયાન તેઓએ ભારતીય અર્થવ્યવસ્થાની સુસ્તી પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યુ કે, સરકારને એવી નીતિઓ બનાવવી જોઈએ જે કામ કરે. એવી નીતિઓ ન બનાવવી જોઈએ જે વિચારતા હોય કે કામ કરશે.
 
બેનર્જીએ કહ્યુ કે, ભારતીય અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે અને સરકારને કોઈ પણ નીતિઓને સાવધાનીપૂર્વક લાવવી જોઈએ. તેઓએ કહ્યુ કે, મને લાગે છે કે ભારતમાં નીતિઓ લાવવાની થોડી ચાહત હંમેશા હોય છે કારણ કે તેમને આ સારું લાગે છે કે તેની રાજનીતિક પૃષ્ઠભૂમિ હોય છે.

સામાન્ય રીતે એવું જોઈએ કે નીતિઓ લાગુ કરતાં પહેલા તેમનું મૂલ્યાંકન થવું જોઈએ, સમજવું જોઈએ કે એ યોગ્ય રીતે કામ કરી શકશે કે નહીં અને પછી તેને લાગુ કરવાનો અંતિમ નિર્ણય લેવો જોઈએ. હાલમાં પણ મને લાગે છે કે નીતિઓને યોગ્ય રીતે ન પારખી શકાય અને તેના એક વિકલ્પ તરીકે જ જોવામાં આવે છે. વડાપ્રધાન કહે છે કે આવું થાય છે. વિચારવાની રીતને અમે થોડો વિરોધ કરી રહ્યા છીએ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ