Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PM મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી બેઠકમાં 3 અબજ ડોલરના સંરક્ષણ સોદા પર ડીલ થઈ છે. આ ડીલના ભાગરુપે ભારત અમેરિકા પાસેથી 2.6 અબજ ડોલરના ખર્ચે 24 એમએચ 60 રોમિયો હેલિકોપ્ટર ખરીદશે. અન્ય એક ડીલમાં 6 અપાચે હેલિકોપ્ટર ખરીદવા પર પણ સંમતિ સધાઈ છે. જેની કિંમત લગભગ 80 કરોડ ડોલર થવા જાય છે. જણાવી દઈએ કે, પરિવાર સાથે ભારતની મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે આજે દિલ્હી ખાતે આવેલા હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ