કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના ૨૭ કલાક બાદ મધ્યપ્રદેશના કોંગ્રેસના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરુવારે બપોરે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપના દિલ્હીમાં આવેલા મુખ્યાલયમાં ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં તેમને ભાજપની પ્રાથમિક સદસ્યતા આપવામાં આવી હતી.