રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પતંગો ચગાવી ઉત્તરાયણ મનાવી હતી. મુખ્યમંત્રીએ નાગરિક્તા સંશોધન કાયદાના સમર્થન વાળા પતંગ ચગાવ્યા હતા. જણાવી દઈએ કે CM રુપાણી ખોખરામાં જે ફ્લેટમાં પહોંચ્યા હતાં, ત્યાંના સ્થાનિકોએ ગઈ કાલથી જ તૈયારીઓ આરંભી દીધી હતી. હાલ નાગરિક્તા કાયદો ચર્ચામાં છે, ત્યારે અહીં CAAના સમર્થનમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકોએ Support CAA વાળી ટી શર્ટ પહેરી હતી.