Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈરાકના ટોચના લશ્કરી અધિકારી જનરલ કાસીમ સુલેમાનીને ડ્રોન દ્વારા હવાઈ હુમલામાં મોતને ઘાટ ઉતાર્યા બાદ અમેરિકાએ સતત બીજા દિવસે હવાઈ હુમલો કરીને ઉત્તરી બગદાદમાં તાજી રોડ પર તારાજી વેરી છે. આ હુમલામાં 6 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ હુમલો ભારતીય સમય પ્રમાણે શનિવારે વહેલી સવારે કરાયો હતો. જોકે માર્યા ગયેલાઓની ઓળખ થઈ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ