શહેરનો એક એવો કિસ્સો કે જેમાં હસતા મોઢે એક આયશા નામની (Ayesha suicide case) યુવતીએ નદીમાં કૂદીને આપઘાત કર્યો. આયશાના પરિવારજનો તો ન્યાયની (justice for Ayesha) માંગણી કરી જ રહ્યા છે. પણ સાથે સાથે હવે લોકો આયશાને ત્રાસ આપનાર તેના પતિ આરીફ ખાનને પણ ગાળો ભાંડી રહ્યા છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જુના ફોટો લોકોએ શોધી શોધીને તેના પર ફિટકાર વરસાવી છે. આરીફને લોકોએ સુવર જેવો પણ કહ્યો છે અને આરીફને એક કૉમેન્ટમાં તો બેશુમાર લાનત આરીફ સુવર પર ઇતની કહીને રોષ વ્યક્ત કર્યો છે.
ગણતરીના દિવસોમાં જ 20 હજારથી વધુ લોકોએ અરીફના સોશિયલ મીડિયા એકાઉન્ટ (social media accuont) પર ગાળો ભાંડી છે અને આયશાને ન્યાય મળે તેવી માંગ પણ કરી છે. બીજીતરફ પોલીસની એક ટીમ રાજસ્થાન (Rajasthan) પહોંચી અને આખરે ગણતરીના કલાકોમાં આયશાના પતિ આરીફ ખાનની (Arif khan arrested) ધરપકડ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી આરીફ ખાન પાલી મા છુપાયો હતો અને ત્યાંથી તેની ધરપકડ કરી પોલીસ અમદાવાદ આવવા રવાના થઈ છે.