Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રવિવારે લંડનમાં લોર્ડસ મેદાનમાં ભારત-ઇંગલેન્ડ વચ્ચેની મહિલા ક્રિકેટ મેચની ફાઇનલ જોવા અક્ષય કુમાર હાજર રહ્યો હતો. અક્ષયેટ્વિટર પર હાથમાં ભારતીય ધ્વજ પકડ્યો  હતો અને તસવીર પોસ્ટ કરી હતી.જેના પરથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. વાત એમ બની છે કે, અક્ષયે ત્રિરગો પકડેલી એક તસવીર પોસ્ટ કરી  કરી છે જેમાં તેણે ત્રિરંગો ઊંધો પકડેલો સ્પષ્ટ રીતે દેખાય છે. અક્ષય પોતાની આ તસવીરને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો છે. જોકે પછીથી તેણે માફી પણ માંગી લીધી છે. તેમજ ટ્વિટર પરથી તસવીર ડીલિટ કરી નાખી  છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ