ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી મોટા ધનકુબેર રહ્યાં નથી. ચીનના ઉદ્યોગપતિ અને અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડના સંસ્થાપક જૈક મા, અંબાણીને પછાડી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. તેલના ભાવમાં આવેલા મોટા ઘટાડાની સાથે-સાથે વૈશ્વિક બજારમાં ઘટાડા બાદ ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણીની સંપત્તિ સોમવારે 5.8 અબજ ડોલર ઘટીને 41.9 અબજ ડોલર (2.93 લાખ કરોડ રૂપિયા), ત્યારબાદ તેઓ એશિયાના સૌથી વધુ સંપત્તિવાન લોકોની યાદીમાંથી ખસીને બીજા સ્થાને પહોંચી ગયા છે.