અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડીને રૃપેરી પડદે હંમેશા પસંદ કરવામાં આવી છે. જોકે લાંબા સમયથી તેઓ સાથે ફિલ્મમાં દેખાયા નથી, પરંતુ હવે દેખાય તેવી શક્યતા છે. જાણવા મળેલ પ્રમાણે સૂજિત સરકારની આગામી ફિલ્મમાં આ યુગલ રૃપેરી પડદે સાથે જોવા મળશે.

Copyright © 2026 News Views