હાલમાં ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વિકાસ કામોને મંજૂર કરાયા છે. રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવાની સરકારે જાહેરાત કરી છે.
વિભાગના પ્રધાનો દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. ચોમાસા સત્ર દરમિયાન ખેડૂત અકસ્માત વીમા યોજના, ગરીબ પરીવાર, કૃષિ સિંચાઈ યોજના વગેરે મુદ્દાઓને લઈને પ્રશ્નોતરી કરાઈ હતી.
વિધાનસભામાં શહેરી વિકાસ વિભાગની માંગણીઓને મંજૂરી કરવામાં આવી છે. રાજ્યભરમાં રૂપિયા 350 કરોડના ખર્ચે 75 ફ્લાય ઓવર બનાવવામાં આવશે. 37 રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. તો અમૃતમ યોજના હેઠળ વિકાસ પ્રોજેક્ટ માટે રૂપિયા 5૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.