લાંચ કેસમાં જેમને તાજેતરમાં ક્લીનચીટ આપવામાં આવી છે તેવા સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના વિરુદ્ધ નક્કર પુરાવા હોવાનું સીબીઆઇના પૂર્વ તપાસ અધિકારી અજયકુમાર બસ્સી દ્વારા સીબીઆઇ સ્પેશિયલ જજ સંજીવ અગ્રવાલને જણાવવામાં આવ્યું હતું. બસ્સીએ આક્ષેપ કર્યો હતો કે હાલના IO સતીષ ડાગર અસ્થાના તેમજ અન્ય સરકારી અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.