Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર કહેવાતા સિયાચીન ગ્લેશિયરમાં થયેલા હિમસ્ખલનમાં ચાર જવાનો શહિદ થઈ ગયા છે અને બે પોર્ટરનું નિધન થયું છે. આ હિમસ્ખલનમાં આઠ સૈનિકો ફસાઈ ગયા હતા. મળતા અહેવાલો પ્રમાણે આ કપરા વિસ્તારમાં સોમવારે બપોરે હિમસ્ખલન થયું હતું જેમાં પેટ્રોલિંગ કરી રહેલા આઠ જવાનો ફસાઈ ગયા હતા. જવાનોને બચાવવા માટે સેનાએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. 18,000 ફૂટની ફૂટની ઊંચાઈ પર બનેલી આ ઘટનામાં ફસાયેલા જવાનમાંથી ચાર જવાન શહિદ થઈ ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ