Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ સેન્ટરનો આજ (શુક્રવાર)થી પ્રારંભ થયો છે. આ પ્રસંગે CM વિજય રૂપાણીએ રાજ્યના યુવાઓને ફાયનાન્સિયલ અને IT સર્વિસિસ સેક્ટરમાં કારકિર્દી ઘડતર માટે આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે ટેલેન્ટેડ યુવાધન માટે ગિફ્ટ સિટીમાં આ ક્ષેત્રે કારકિર્દી નિર્માણની ઉજ્જવળ સંભાવનાઓ છે... એટલું જ નહિં, ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાયનાન્સિયલ અને IT સર્વિસિસ હબ બનાવવા રાજ્ય સરકાર ઉત્સુક છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ