Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય બાસ્કેટ બોલ સ્પર્ધામાં સહભાગી થયેલા બાસ્કેટ બોલ પ્લેયર સતનામ સિંઘ પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. 
નાડાની સુનાવણી દરમિયાન હિયરીંગ પેનલે એેના પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. સતનામે પોતે કોઇ ડ્રગ લીધી હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે 2019ના નવેંબરમાં લેવાયેલા ડોપ ટેસ્ટમાં એણે ડ્રગ લીધી હોવાનું પુરવાર થયું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ