બ્લૂમબર્ગ બિલિયનોર ઇન્ડેક્ષની વિશ્વના ટોચના ૫૦૦ ધનકુબેરોની યાદીમાં બર્નાર્ડ આર્નોલ્ટે આશ્ચર્યજનક રીતે બિલ ગેટ્સને પછાડીને બીજો ક્રમ હાંસલ કર્યો છે. અત્યાર સુધી દુનિયાના ધનકુબેરોમાં પોતાની નેટવર્થના કારણે બીજા ક્રમે રહેનારા બિલ ગેટ્સ આ વખતે ૧૦૭ અબજ ડોલરની નેટવર્થ સાથે બ્લૂમબર્ગની યાદીમાં ત્રીજા ક્રમે આવ્યા છે. ૧૦૮ અબજ ડોલરની સંપત્તી સાથે આર્નોલ્ટ બીજા ક્રમે પહોંચી ગયા છે. એમેઝોનના સ્થાપક જેફ બેજોસ ૧૨૫ અબજ ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં ટોચના ક્રમે છે.