Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાલ દહેજ-ઘોઘા રો-રો ફેરી માટે ઉપયોગમાં લેવાતું જહાજ કંપનીએ વેચવા કાઢ્યું છે. સુરતની ઈન્ડિગો સીવેવ્સ નામની કંપની દહેજ-ઘોઘા રો-રો ફેરીનું સંચાલન કરે છે. આ કંપની દ્વારા સર્વિસ શરૂ કરાઈ ત્યારે જેડ આયલેન્ડ નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, PM મોદીએ આ જ જહાજમાં બેસીને રો રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીએ આ જહાજ વેચવા વર્તમાનપત્રમાં જાહેરખબર આપી છે. કંપનીના માલિકના જણાવ્યા મુજબ કંપની જંગી ખોટ કરી રહી છે અને આથી જ જેડ આયલેન્ડ નામનું જહાજ વેચી દેવાની કંપનીની ગણતરી છે. જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સે PM મોદીને પત્ર લખ્યો છે અને રોજગારીને અસર થશે તેવી ભીતિ વ્યક્ત કરીને રો-રો ફેરી વ્યવસ્થિત રીતે શરૂ થાય તે માટે પ્રયત્ન કરવા કહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ