ઉત્તરપ્રદેશની રાજનીતિમાં વધુ એક રાજકિય પક્ષ મેદાનમાં આવતો જોવા મળી રહ્યો છે. ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરે કહ્યું કે, તેઓ 15 માર્ચે રાજકિય પક્ષની જાહેરાત કરશે. જો કે તેમણે તે જાણકારી નથી આપી કે આ વિશે તે કંઈ જગ્યાએ જાહેરાત કરશે. ચંદ્રશેખરે કહ્યું, ભીમ આર્મી 2022માં યોજાનારી ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તેમણે તે પણ કહ્યું કે, દેશભરમાં CAA અને NRC વિરુદ્ધ આંદોલનમાં ભીમ આર્મી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.