-
આમ તો આખા દેશમાં બાળ લગ્ન પર પ્રતિબંધ છે. તેમ છતાં રાજસ્થાનમાં એક અંદાજ પ્રમાણે સૌથી વધારે બાળ લગ્નો થાય છે. પોલીસ પગલા પણ લે છે. છતાં પરંપરા પ્રમાણે મોટી સંખ્યાં ચોરી છુપીથી થતાં બાળ લગ્નોને જાણે કે મંજૂરીની મ્હોર મારતાં હોય તેમ પાલી જિલ્લાની સોજત બેઠકના ભાજપના ઉમેદવાર શોભા ચૌહાણે એવી ખાતરી પોતાના મત વિસ્તારના લોકોને આપી છે કે જો જીતીશ તો મત વિસ્તારમાં બાળ લગ્ન સામે પોલીસની કોઇ પરેશાની નહીં થાય...!