Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કર્ણાટકમાં સાઉથ બેંગલુરૂ બેઠકના ભાજપના યુવા ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ પોતાની સામે MeToo હેઠળ ગૂગલ અને ફેસબુક સહિત યુટ્યુબ પણ સમાચાર કે માહિતીનો ફેલાવો ના કરે એવો મનાઇ હુકમ સ્થાનિક કોર્ટમાંથી મેળવ્યો છે. 28 વર્ષના આ યુવાન વડાપ્રધાન મોદીના ગુડ બુકમાં છે. મોદી સરકારના મંત્રી સ્વ. અનંતકુમાર જે બેઠક પરથી જીતતા હતા તે બેઠક પર તેમના પત્નીને ટિકિટ આપવાને બદલે ભાજપે સૂર્યાને ટિકિટ આપતા જ એક યુવતીએ સોશ્યલ મિડિયામાં તેમની સામે જાતિય સતામણીનો આરોપ મૂક્યો. જેના સમાચાર મિડિયાએ પ્રસિધ્ધ કર્યા હતા. આ સમાચારોથી તેમની પ્રતિષ્ઠાને નુકશાન થઇ રહ્યું છે અને ચૂંટણીઓમાં તેમને હાનિ પહોંચાડવા માટે જ મીટૂ જાતિય સતામણી ઝૂંબેશ હેઠળ માહિતી ફેલાવવામાં આવી રહી છે એમ કહીને આ સમાચારો કોઇ છાપે નહીં તે માટે તેમણે સ્થાનિક કોર્ટમાંથી 49 મિડિયા હાઉસ અને ગૂગલ, ફેસબુક અને યુટ્યુબ સામે પણ મનાઇ હુકમ મેળવ્યો છે. એક સાથે 49 મિડિયા હાઉસ સામે એક ઉમેદવાર અંગેના સમાચાર નહીં છાપવાનો ઓર્ડર એક બેંગ્લુરૂના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ