Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોંગ્રેસ છોડીને ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયાએ તેમના રાજનામાથી ખાલી પડેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કેન્દ્રના મંત્રી પરસોતમ રૂપાલા, મંત્રી મનસુખ માંડવિયા  ખાસ હાજર રહ્યાં હતા. બાવળિયાએ સાફો પહેરીને ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠકની પેટા ચૂંટણી માટે 20 ડિસે.ના રોજ મતદાન યોજાવાનું છે. ભાજપ અને કોંગ્રેસ કરતા પણ ખુદ બાવળિયાની રાજકીય કારકિર્દી માટે આ પેટા ચૂંટણી પ્રતિષ્ઠાભરી બની રહે તેમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ