જેપી નડ્ડાને ભાજપના નવા અધ્યક્ષ નીમવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી રાધામોહન સિંહે જેપી નડ્ડાના અધ્યક્ષ બનવાની જાણકારીની જાહેરાત કરી. અધ્યક્ષ પદ માટે જેપી નડ્ડા સહિત અન્ય કોઈએ નામાંકન ભર્યું ન હતું. જેના કારણે તેમની અધ્યક્ષ સ્થાને નીમણૂંક કરવામાં આવી છે.
જણાવી દઈએ કે આ પહેલા જેપી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.