Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપે કેરળની વાયનાડ બેઠક પરથી પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે ઉમેદવાર ઉભો રાખ્યો છે. યુપીની અમેઠી બેઠક પર રાહુલની સામે ફિર એકબાર ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને ઉભા રાખ્યા છે. જ્યારે બીજી બેઠક વાયનાડ પરથી ધર્મ જન સેનાના અધ્યક્ષ તુષાર વેલ્લીપલ્લીને ઉભા રાખ્યાની જાહેરાત કરી છે. આમ રાહુલે અમેઠી અને અમેઠીથી 2 હજાર કિ.મી. દૂર વાયનાડમાં ભાજપના બબ્બે ઉમેદવારોનો સામનો કરવાનો છે. જો બન્નેમાંથી જીતે તો નિયમાનુસાર બેમાંથી એક બેઠક ખાલી કરવી પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ