દિલ્હીમાં કારમા પરાજય બાદ શિવસેનાએ ભાજપ પર નિશાન તાક્યું છે. શિવસેનાના મુખપત્ર સામનામાં એવું જણાવાયું છે કે દિલ્હીમાં ભાજપને મળેલો કારમો પરાજય વડા પ્રધાન મોદીની નહીં પરંતુ ગૃહપ્રધાન અમિત શાહની નિષ્ફળતા છે. ભાજપ એક પછી એક રાજ્ય ગુમાવી રહ્યો છે.