Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડના સ્ટાર જેકી શ્રોફ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળશે. આગામી સમયમાં આવનારી ગુજરાતી ફિલ્મ વેન્ટીલેટરના શૂટિંગ માટે ગુજરાતની મુલાકાતે આવેલા જેકી શ્રોફે માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખરેખર આ એક સારી સ્ટોરીવાળી ફિલ્મ છે અને હું ના ન પાડી શક્યો. અમદાવાદમાં ફિલ્મનાં શૂટિંગ સાથે જેકીએ ગુજરાતી વ્યંજનનો પણ સ્વાદ ચાખ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ