નાણામંત્રી નિર્મલા સીતારામણે સિનિયર સિટીઝનને ડબલ ફાયદો કરાવ્યો છે. નાણામંત્રીએ બજેટ 2025માં સિનિયર સિટીઝન માટે વ્યાજ પર TDS લિમિટ વધારવાની જાહેરાત કરી છે.
- સિનિયર સિટીઝન માટે TDS લિમિટ વર્તમાન રૂ. 50,000 થી વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે
- નાણામંત્રીએ કહ્યું કે TDS-TCSમાં ઘટાડો થશે




667.jpg)


465.jpg)
536.jpg)
1.jpg)
4.jpg)
4.jpg)
6.jpg)
17.jpg)
18.jpg)
20.jpg)





