ઉત્તરપ્રદેશ સરકારના રાજ્યપ્રધાન રઘુરાજસિંહ વિવાદિત ટિપ્પણીઓ માટે જાણીતા રહ્યા છે. એએમયુ વિદ્યાર્થીઓને જીવતા દાટવા જેવા નિવેદન આપ્યા પછી તેમણે હવે બુરખા વિષે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શ્રીલંકા સહિત અનેક દેશોમાં બુરખા પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે.