Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક જાનને ગમખ્વાર અકસ્માત નડયોહતો. કોટાથી સવાઈ માધોપુર જઈ રહેલી જાનૈયા ભરેલી એક બસ નદીમાં ખાબકતા ૨૪ જાનૈયાના મોત થયા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બસમાં કુલ ૩૦ લોકો સવાર હતા. મૃતકોમાં ૧૦ પુરુષ અને ૧૧ મહિલાઓ તથા ૩ બાળકો સામેલ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ