દિલ્હીમાં સીએએના વિરોધ મુદ્દે મામલો વધારે ગંભીર થયો છે. સીએએ વિરુદ્ધ શાહીનબાગ બાદ જાફરાબાદમાં વિરોધપ્રદર્શન શરૂ થયા હતા, તેના જવાબમાં ભાજપના નેતા કપિલ મિશ્રા અને તેમના સમર્થકો રસ્તે ઉતરી આવ્યા હતા. તેમણે સીએએના સમર્થનમાં રસ્તા ઉપર ધરણા શરૂ કર્યા હતા અને હનુમાન ચાલિસાના પાઠ શરૂ કર્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો આવ્યા અને તેમણે કપિલ મિશ્રા તથા તેમના સમર્થકો ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો.