-
લોકસભા ચૂંટણીની મોસમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોને લઇને વિવિધ પ્રકારના કાર્ટૂન બની રહ્યાં છે. થોડામાં ઘણુ..ની જેમ આવા જ એક કાર્ટૂનમાં કાર્ટૂનીસ્ટે વ્યંગ કર્યો છે કે મોદીએ બધા વચનો આપ્યા, પૂરા ના થયા અને હવે એ બધા વચનો પૂરા કરવા પોતાને ફરી સત્તા પર લાવવા મતદારોને કહી રહ્યાં છે.