જમ્મુ એન્ડ કાશ્મીરનાં પૂર્વ IAS ઓફિસર અને રાજકારણમાં પ્રવેશીને નવો પક્ષ જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટનાં વડા શાહ ફૈઝલ સામે પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ કેસ કરવામાં આવ્યો છે. તેઓ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવાની સતત ટીકા કરતા હતા. શુક્રવારે રાત્રે તેમની સામે PSA હેઠળ કેસ કરીને ધરપકડ કરવામાં આવી હતી