Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સંશોધન બિલ 2019 મુજબ સંસદને 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને સામાન્ય જાણકારી માટે પ્રકાશિત કરવામાં આવ્યું. અધિનિયમ અધિકૃત રાજપત્રમાં તેના પ્રકાશનની સાથે લાગુ થાય છે. જો કે હજુ તો બિલને મંજૂરી મળ્યે ગણતરીના કલાકો થયા હશે ત્યાં તો શુક્રવારે જ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અત્યાર સુધી 13 અરજીઓ પણ દાખલ થઈ ગઈ છે. 
1. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ

2. તૃણમૂલ કોંગ્રેસ નેતા મહુઆ મોઈત્રા

3. પીસ પાર્ટીના અધ્યક્ષ ડો.અય્યુબ

4. NGO રિહાઈ મંચ અને પીપલ્સ અગેઈન્સ્ટ હેટ

5. કોંગ્રેસ નેતા જયરામ રમેશ

6. વકીલ એહતેશામ હાશમી

7. પ્રદ્યોત દેવ બર્મન

8. જન અધિકાર પાર્ટીના મહાસચિવ ફેઝુદ્દીન

9. પૂર્વ હાઈકમિશનર દેવ મુખરજી

10. વકીલ એમ એલ શર્મા

11. Symbiosis લો સ્કૂલના વિદ્યાર્થીઓ

12. ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન

13. આસામના વિપક્ષના નેતા દેબવ્રત સૈકિયા, અબ્દુલ ખાલિક, રૂપજ્યોતિ કુમારી
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ