છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં શહીદ થયેલા ૧૭ જવાનોના મૃતદેહો મેળવી લેવાયા છે. સુકમાના જંગલોમાં નક્સલીઓ ઘાત લગાવીને સુરક્ષાદળોના જવાનો પર હુમલો કર્યો હતો જેમાં ૧૭ જવાન શહીદ થયા હતા. જે જગ્યાએ નક્સલીઓએ હુમલો કર્યો હતો તે સ્થળ મિંપાના જંગલોમાંથી આ જવાનોના મૃતદેહો પોલીસ દ્વારા મેળવી લેવાયા હતા.