Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાર્યકાળના અંતિમ દિવસે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ માત્ર થોડીવાર માટે જ તેમના કાર્યાલયમાં બેઠા હતા. પરંપરા પ્રમાણે CJI ગોગોઈ તેમના ઉત્તરાધિકારી જસ્ટિસ એસ.એ.બોબડે સાથે કોર્ટ રુમમાં બેઠા હતા. આ દરમિયાન તેમણે માત્ર 3 મિનિટમાં 10 કેસમાં નોટિસ જાહેર કરી હતી. જણાવી દઈએ કે 17 નવેમ્બરે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઓફિશિયલી નિવૃત્ત થઈ રહ્યા છે. પરંતુ આ તારીખોમાં વીકએન્ડ આવતા હોવાથી આજે તેમના કાર્યકાળનો અંતિમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ