Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં એક તરફ લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે પ્રચાર- પ્રસારની ગરમાગરમી જોવા મળી રહી છે, નેતાઓના નિવેદનોથી રાજકીય ગરમી પણ વધી રહી છે એવામાં હવામાનમાં આજે એકાએક પલ્ટો આવતાં સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે કમોસમી વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા હતા. જામનગર, પડધરી, મોરબી અને વાંકાનેર સહિત ઉ.ગુજરાતમાં હિંમતનગર અને ઇડરમાં પમ કમોસમી વરસાદ થયો હતો. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઉનાળામાં જાણે કે કુદરતી એસીએ ઠંડક ફેલાવી હતી. કમોસમી વરસાદથી પાકને અસર થવાની શક્યતા છે. ગુજરાતમાં 23મીએ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. અને રાષ્ટ્રીય નેતાઓની જાહેરસભાના પગલે ગરમાવો થઇ રહ્યો છે. મતદારો નેતાઓની ભાષણો સાંભળી રહ્યાં છે અને કોને મત આપવો તેની પણ ચર્ચા કરી રહ્યાં છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ