કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 25 માર્ચ સુધી ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદને લોકડાઉન કરવામાં આવ્યા છે. રવિવારે જનતા કરફ્યૂ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રૂપાણીએ કહ્યું કે, કોઇ વ્યક્તિ કોરન્ટાઇનથી ગભરાય નહી, આપણે બધાએ કોરોના સામે જંગ લડવાની છે. 25 માર્ચ સુધી ઇમરજન્સી વગર કોઇએ બહાર ના નીકળવુ જોઇએ, સંયમ જાળવીશું તો બહુ મોટી ગંભીર પરિસ્થિતિમાંથી આપણે બધાને બહાર કાઢી શકીશું.