સંસદમાં હોબાળો અને ધક્કામુક્કીથી નારાજ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસના 7 સાંસદોને બજેટ સત્રના બાકીના ગાળા સુધી સસ્પેન્ડ કરી દીધા છે. જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે સ્પીકરની ખુરશીની એકદમ નજીક આવીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને પોસ્ટર દેખાડી રહ્યા હતા. કોંગ્રેસના જે સાંસદનો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ગૌરવ ગોગોઈ, ટીએન પ્રથપન, ડીન કુરીકોસ, આર ઉન્નીથન, મનિકમ ટાગોર, બેની બહેન અને ગુરજીત સિંહ ઓજલાનું નામ સામેલ છે.