કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી પ્રિયંકા ગાંધીની લોકસભા ચૂંટણી લડવાને લઇને અટકળો વધી ગઇ છે. શુક્રવારે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટી જ્યાંથી કહેશે ત્યાંથી હું ચૂંટણી લડવા માટે તૈયાર છું. જણાવી દઈએ કે, અગાઉ ગુરુવારે પ્રિયંકાને રાયબરેલીના પ્રવાસ દરમિયાન એક કાર્યકર્તાએ પૂછ્યું હતું કે, રાયબરેલીમાંથી લોકસભા ચૂંટણી લડી લો તો પ્રિયંકાએ મજાકમાં કહ્યું હતું કે વારાણસીથી કેમ નહીં ? વારાણસીથી જ લડી લઉં. ઉલ્લેખનીય છે કે, PM મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યાં છે.