રોડ શો દરમિયાન રોશનપુરા પર જવાહર ભવનની સામે કોંગ્રેસ કાર્યકરોએ સિંધિયાના વિરોધમાં નારાબાજી કરી હતી. સિંધિયાના સ્વાગતમાં સ્વાગતમાં લાગેલા પોસ્ટરો પર કોંગ્રેસના કાર્યકરોએ કાળો રંગ નાખી દીધો હતો અને તેમને ફાડી નાખ્યાં હતાં.