-
યુપીના અમેઢી બેઠક પર 2014માં અંદાજે દોઠ વાખ મતોની સરસાઇથી જીતેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વખતે અમેઠી ઉપરાંત દ. ભારતમાં કેરળની વાયનાડ બેઠક પણ પસંદ કરી છે. આજે તેમણે કોંગ્રેસના નેતાઓ અને બહેન પ્રિયંકા ગાંધીને સાથે રાખીને વાયનાડ બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર બાદ પ્રિયંકાએ પોતાના ટવીટર પર રાહુલની તસ્વીર શેર કરી હતી. અને વાયનાડના મતદારોને અપીલ કરી હતી કે મારો ભાઇ મારો વિશ્વાસુ દોસ્ત છે અને એક હિંમતવાળો પણ છે.તેની કાળજી લેશો. એ તમારૂ નામ ઉંચુ રાખશે. રાહુલ અને પ્રિયંકાએ ત્યારબાદ રોડ શો પણ યોજ્યો હતો.