કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મૂજબ, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના રેકોર્ડ 38,902 કેસ નોંધાય છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10,77,618 થઈ ગઈ છે.
દેશમાં કુલ 3,73,379 એક્ટિવ છે. આ સાથે જ અત્યાર સુધી 6,77,423 દર્દી સાજા થઈ ગયા છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી 26,816 લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 543 લોકોએ આ જીવલેણ બીમારીને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.